શૈક્ષણિક વર્ષ
૨૦૨૦-૨૧ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૯/૦૮/૨૦૨૦ થી
તા.૨૯/૦૮/૨૦૨૦ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ
પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા
કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના
કારણે રદ કરેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે
જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો
પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો,
તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં)
વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે
રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. શ્રી
સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ છાયા
બિરલા રોડ, ભુમિ
ટાઇલ્સની બાજુમા, પટેલ સમાજ
પાસે, પોરબંદર. 9909313965, 95375
82718
No comments:
Post a Comment